પ્રમુખ સ્વામી નગરમાં સ્વચ્છતાનો સંદેશો જોઈને નાના-નાના ભૂલકાઓ જાણો શું શીખ્યા, નાના બાળકોને આ કામ કરતા જોઈ દિલ થઈ જશે ખુશ…

ગુજરાતના અમદાવાદને આંગણે 15 ડિસેમ્બરથી વિરલ સંત વિભૂતિ પ્રમુખસ્વામીની 100 મી જન્મ જયંતિ નિમીતે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે. 600 એકરમાં નિર્માણ પામેલા પ્રમુખસ્વામી નગરમાં દરરોજ લાખોની સંખ્યામાં હરિભક્તો મુલાકાત લઇ રહ્યા છે. આ પ્રમુખ સ્વામી નગરમાં એક-એક વસ્તુ જોવાલાયક છે. આજના સમયમાં દરેક લોકો સુખી થવા માંગે છે, પરંતુ અનેક […]

Continue Reading