પોલીસ સમક્ષ હાજર થયેલા દેવાયત ખવડે જાણો શું આપી પહેલી પ્રતિક્રિયા.. રાજકોટ પોલીસનું પણ મોટું નિવેદન, રાણો હોય તો…

લોકસાહિત્યકાર દેવાયત ખવડે(Devayat Khavad) સાગરીતો સાથે થોડા દિવસ અગાઉ રાજકોટ(Rajkot)ના સર્વેશ્વર ચોક(Sarveswar Chowk) ખાતે મયુરસિંહ રાણા(Mayursingh Rana) નામના વ્યક્તિ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, એક વર્ષ પહેલા પાડોશી મયુરસિંહ રાણા અને પરાક્રમ સિંહ વચ્ચેની બોલાચાલીમાં અદાવતને લઈને દેવાયાત ખવડ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના અંગેના CCTV વાયરલ થતા પોતાને ‘રાણો’ કહેતો દેવાયત […]

Continue Reading