ભાજપના કન્ફર્મ ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ?

આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપના ઉમેદવારોની યાદી આજે જાહેર કરવામાં આવી છે. યાદીમાં જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયાથી જ ચૂંટણી લડશે. આલિયા ભટ્ટને હોસ્પિટલમાંથી રજા, રણબીર કપૂર પુત્રીને હાથમાં પકડીને જોવા મળ્યો, જુઓ તસવીરો   ભાજપે જાહેર કરેલા ઉમેદવારોની યાદી નીચે મુજબ છે. ઘાટલોડિયા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલને ઉમેદવાર જાહેર કરાયા છે. અબડાસા બેઠક […]

Continue Reading