દેશને મળ્યા નવા CDS, જાણો કોણ છે બિપિન રાવત ની જગ્યા લેવા વાળા અનિલ ચૌહાણ…

બુધવારે એક મોટો નિર્ણય લેતા કેન્દ્ર સરકારે દેશના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ (નિવૃત્ત)ની નિમણૂકની જાહેરાત કરી. જનરલ બિપિન રાવતના નિધન બાદ અનિલ ચૌહાણને CDSની જવાબદારી મળી છે. અનિલ ચૌહાણનો આતંકવાદ વિરોધી કામગીરીમાં સાબિત ટ્રેક રેકોર્ડ છે. તેઓને આતંકી ગઢ બારામુલ્લામાં પણ પોસ્ટ કરવામાં આવ્યા હતા. એનએસએ અજીત ડોભાલના સૈન્ય […]

Continue Reading