જીવતા જીવ પિતા એ કર્યા હતા અંતિમ સંસ્કાર, જાણો કોણ છે એ ગૌરી સાવંત, જેનું પાત્ર ભજવશે સુષ્મિતા

‘આર્યા’ અને ‘આર્યા 2’ વેબ સિરીઝ ધમાલ મચાવ્યા બાદ હવે સુષ્મિતા સેન વધુ એક દમદાર વેબ સિરીઝમાં જોવા મળશે. સુષ્મિતા સેન વેબ સિરીઝ ‘તાલી’માં જોવા મળશે. આ એક બાયોપિક છે, જેમાં કિન્નર ગૌરી સાવંતની વાર્તા બતાવવામાં આવશે. ‘તાલી’માંથી સુષ્મિતા સેનનો ફર્સ્ટ લૂક રિલીઝ થયો ત્યારથી જ ચાહકો ગૌરી સાવંત વિશે જાણવા ઉત્સુક છે. ગૌરી સાવંત […]

Continue Reading