ટાઇગર શ્રોફ સાથે બ્રેકઅપ કર્યા બાદ દિશાની લાઈફમાં થઈ એક મિસ્ટ્રી બોયની એન્ટ્રી, જાણો કોણ છે આ મિસ્ટ્રી બોય ?

બી-ટાઉન અભિનેત્રી દિશા પટણી એક્ટર ટાઈગર શ્રોફ સાથેના બ્રેકઅપ બાદ એક વિદેશી મિત્ર સાથે જોવા મળી રહી છે. આ દરમિયાન અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આખરે કોણ છે આ દિશાનો આ મિત્ર ટાઈગર શ્રોફ સાથે બ્રેકઅપ બાદ દિશાની લાઈફમાં મિસ્ટ્રી મેનની એન્ટ્રી, જાણો કોણ છે આ મિસ્ટ્રી બોય? કોણ છે દિશા પટનીનો મિસ્ટ્રીમેન […]

Continue Reading