જાણો પ્રમુખસ્વામિની આ 30 ફૂટ ઉંચી મૂર્તિ કોને બનાવી છે..નગરમાં પ્રમુખ સ્વામી મહારાજના હજારો પ્રસંગમાંથી 24 પ્રસંગનું સિલેક્શન કઈ રીતે કરાયું?

અમદાવાદને આંગણે 15મી ડિસેમ્બરથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે. 600 એકરમાંથી 200 એકરમાં નિર્માણ પામેલા પ્રમુખસ્વામીનગરમાં રોજરોજ લાખથી પણ વધુની સંખ્યામાં હરિભક્તો સહિત અસંખ્ય લોકો મુલાકાત લઇ રહ્યા છે. આ નગરમાં એક-એક વસ્તુ જોવાલાયક છે. તેમાંય 15 ફૂટના સ્ટ્રક્ચર પર 30 ફૂટ ઊંચી પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ મૂકવામાં આવી છે. દરેક લોકો […]

Continue Reading