જાણો કેમ જગન્નાથ મંદિરમાં “કાળી રોટી” અને “ધોળી દાળનો” પ્રસાદ આપવા માં આવે છે? વર્ષોથી ચાલતી પરંપરાને આજે પણ..

સમગ્ર ગુજરાત સહિત દેશ-વિદેશમાં પણ ભગવાન જગન્નાથ ના ભકતો પ્રસરેલા છે. ખાસ કરીને અમદાવાદ શહેરની અંદર આવેલા ભગવાન જગન્નાથ ધામ ની અંદર ભક્તોને કાળી રોટી અને ધોળી દાળ નો પ્રસાદ આપવામાં આવે છે. આ પ્રસાદ મેળવીને ભક્તો પોતાને ધન્ય ધન્ય અનુભવે છે. વર્ષોથી આ મંદિરની અંદર પરંપરા ચાલતી આવે છે અને તે જ પરંપરા પ્રમાણે […]

Continue Reading