જાણો પત્નીઓ પતિને કહેતી હોઈ છે આ 10 મોટા જૂઠ, શુ એ પરિવાર કે પતિના સારું કરવા માટે કહે છે કે પછી પોતાના લાભ માટે કહે છે ?

જ્યારે એક છોકરો અને છોકરી લગ્ન કરે છે, ત્યારે તેઓ એકબીજાને 7 પ્રકારના વચનો આપે છે. આમાં એકબીજાના સુખ-દુઃખને વહેંચવાથી લઈને પોતાની જવાબદારીઓને સારી રીતે નિભાવવા સુધીની માહિતી છે. આ શબ્દોમાં, એક શબ્દ હંમેશા સાચું બોલવું અને જીવનસાથીથી કંઈપણ છુપાવવું નહીં. પરંતુ કેટલીકવાર કેટલાક કારણોસર પતિ-પત્ની એકબીજા સાથે જુઠ્ઠું બોલે છે અને ઘણી બધી વાતો […]

Continue Reading