વિરાટ ની ઘડિયાળ પર ચાહકો ની નજર અટકી, ફ્લેટ ઘડિયાળ ની કિંમત જાણીને તમેને પણ હોશ ઉડી જશે

ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે વહેલી સવારે ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) એ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. જેમાં કેપ્ટન રોહિત શર્મા, હેડ કોચ રાહુલ દ્રવિડ અને અન્ય પ્લેયર્સ નજર આવી રહ્યાં છે. ધુરંધર ઓપનર રોહિત શર્માની કેપ્ટનશીપવાળી આ ટીમ પાસેથી અનેક આશાઓ છે. ગત મેચમાં ભારતે વર્ષ 2007 […]

Continue Reading