અહીંયા હોળીથી ડરે છે જમાઈ ! હોળીના દિવસે આખું ગામ રાખે છે જમાઈનું ધ્યાન, કરાવાય છે ગધેડાની સવારી, જાણો શા માટે ?
હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. દેશના વિવિધ ભાગોમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઘણી જગ્યાએ હોળી વિશે અજીબ અને રમુજી પરંપરાઓ પણ છે. ઘણી વખત નવા જમાઈ સાથે તેના સાસરિયાના ઘરે મજાક કરવામાં આવે છે. મહારાષ્ટ્રના બીડમાં એક વિચિત્ર પરંપરામાં જમાઈ સાથે હોળી રમવામાં આવે છે. બીડ જિલ્લાના કેજ […]
Continue Reading