આ મંદિરમાં પુરુષોને દર્શન કરવા માટે કરવા પડે છે 16 શ્રૃગાંર! જાણો શું છે તેની પાછળની પૌરાણિક કથા…

ભારતમાં તમામ એવા મંદિરો છે જેની રસપ્રદ કહાની લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. એવું જ એક મંદિર કેરળના કોલ્લમ જિલ્લામાં આવેલું છે. આ મંદિર કોટ્ટનકુલંગરા દેવી મંદિરના નામથી પ્રસિદ્ધ છે. આ મંદિરમાં પુરુષોના પ્રવેશની મનાઈ છે. જો પુરુષોને મંદિરમાં માતાના દર્શન કરવા હોય તો તેમને મહિલાઓના વસ્ત્રો પહેરીને 16 શ્રૃગાંર કરીને જવું પડે છે. મંદિરના […]

Continue Reading