મૈનપુરીમાં ખોદકામ દરમિયાન ભગવાન કૃષ્ણના યુગના 4000 વર્ષ જૂના હથિયાર મળ્યા, શું આ મહાભારતમાં ઉપયોગમાં લેવાયેલા શસ્ત્રો છે?

ખોદકામ દરમિયાન સોનાની મુદ્રા, સિક્કા અને મૂર્તિઓ મળવાના સમાચાર તો તમે સાંભળ્યા જ હશે, પણ જો ખોદકામ દરમિયાન બહુ જૂના હથિયારો મળી આવે તો? આવીજ કંઈક જાણકારી ઉત્તર પ્રદેશમાંથી મળી રહી છે, યુપીના મૈનપુરી જિલ્લામાં ખેતરમાં ખોદકામ દરમિયાન લગભગ 4000 વર્ષ જૂના હથિયારો મળી આવ્યા છે. દ્વાપર યુગનું શસ્ત્ર હોવાનું કહેવાય છે તમને જણાવી દઈએ […]

Continue Reading