શું તમે જાણો છો રાધાજીનું મૃત્યુ કેવી રીતે થયું, શા માટે કૃષ્ણ ભગવાને વાંસળી તોડી નાખી હતી ? જાણો તેની પાછળનું રહસ્ય…
પ્રેમની વાત કરીએ તો શ્રી કૃષ્ણ-રાધાના નામનું ઉદાહરણ આપવામાં આવે છે એવું પણ કહેવાય છે કે શ્રી કૃષ્ણ-રાધાનો પ્રેમ એ આત્મા અને પરમાત્માનું મિલન છે તે જાણીતું છે કે રાધા શ્રી કૃષ્ણની બાળપણની પ્રેમિકા છે જ્યારે શ્રી કૃષ્ણ 8 વર્ષના હતા ત્યારે બંનેને પ્રેમની અનુભૂતિ થઈ હતી રાધા શ્રી કૃષ્ણના દૈવી ગુણોથી પરિચિત હતી તેણે […]
Continue Reading