પઠાણ વિવાદ પર મેદાનના કુદયા રાજભા ગઢવી અને બોલ્યા આખા ભારતમાં આ તૈયારી રાખવાની છે કે….જુઓ વિડીયો

થોડા દિવસ પહેલાં શાહરૂખ અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પઠાણનું સોંગ ‘બેશરમ રંગ’ રિલીઝ થયું હતું. આ સોંગ રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર ઘણું ટ્રોલ થયું હતું અને ફિલ્મને બોયકોટ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો હતો. આ ઉપરાંત મધ્યપ્રદેશના ગૃહમંત્રીથી લઈ અયોધ્યાના મહંતે આ ફિલ્મની રિલીઝ સામે વિરોધ કર્યો છે. આ ફિલ્મના વિરોધમાં આજે લોકગાયક […]

Continue Reading