કુમાર વિશ્વાસે ઈંટ અને સિમેન્ટના ઉપયોગ વગર છાણ, માટી, ચુનાથી બનાવ્યું દેશનું ઘર, જુઓ તસવીરો

કવિતાઓથી લોકોનું દિલ જીતનાર પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસ દેશ-દુનિયામાં પોતાની ખાસ ઓળખ બનાવી છે. હિન્દી સાહિત્યની દુનિયામાં કુમાર વિશ્વાસ સરસ્વતીના વરસ પુત્ર તરીકે પણ ઓળખાય છે. તેમની બહુ જ સારી કલમ માટે તેમને ઘણાં એવોર્ડ પણ મળ્યાં છે. કુમાર વિશ્વાસને રાજકારણમાં પણ સારી સફળતા મળી હતી. કુમાર વિશ્વાસ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતાં પરંતુ […]

Continue Reading