બિપાશા બાસુ ના ઘરે આવી લક્ષ્મી, એકટ્રેસ લગ્નના 6 વર્ષ બાદ બની માતા

આલિયા બાદ હવે બોલીવુડ એક્ટ્રેસ બિપાશા બસુ પણ મમ્મી બની ગઇ છે. જી હાં બિપાસ બસુ અને ટીવી અને ફિલમ અભિનેતા કરણ સિંહ ગ્રોવરના ઘરમાં નાની પરીએ જન્મ લીધો છે. બિપાપાએ મુંબઇના ખાર સ્થિત હિંદુજા હોસ્પિટલમાં નાની પરીને જન્મ આપ્યો છે. તો બીજી તરફ નાની રાજકુમારી આવતાં બિપાશા અને કરણ ગ્રોવર અને તેમના પરિવારમાં પણ […]

Continue Reading