જાણો લક્ષ્મીજી ભગવાન વિષ્ણુના ચરણોમાં કેમ બેસે છે – વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીની કહાની.

કેમ છો મિત્રો… અમે તમારી સમક્ષ એવા ભગવાનની વાત કરવા જય રહ્યા છીએ જે આખી દુનિયાને ખૂબ જ સારો સંદેશ આપે છે અને સાથે જ ઘણા લોકોની દુવિધા પણ દૂર કરે છે. ઘણા લોકો ખાસ કરીને યુવા પેઢી આ સવાલ પૂછે છે કે મોટાભાગની તસવીરોમાં લક્ષ્મી માતાને ભગવાન વિષ્ણુના ચરણોમાં બેઠેલા કેમ બતાવવામાં આવે છે. […]

Continue Reading