શ્રી રામે આપેલું વચન : કિનરને જે આપશે આ 5 વસ્તુઓનું દાન એના ઘરે કદી નહિ આવે લક્ષ્મી, થઈ જશે બરબાદ..

એવું કહેવામાં આવે છે કે જો બુધ ગ્રહ તમારા નસીબના તારાને બગાડતો હોય અથવા તમે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માંગતા હો અને બુધ ગ્રહની શાંતિ ઇચ્છતા હો, તો શ્રેષ્ઠ રસ્તો એ વ્યંડળોને પ્રસન્ન કરવાનો છે. તેમના આશીર્વાદ લો, તેમને દાન અને દક્ષિણા આપો. જેથી તે તમને ખૂબ આશીર્વાદ આપે. ચાલો આપણે જાણીએ કે દાનમાં વ્યંડળોને […]

Continue Reading