રવિવારે તુલસીના છોડને પાણી કેમ ન આપવું જોઈએ અને અમુક વારે કેમ પાન તોડવાની ના કહેવામાં આવે છે ? જાણો અહીં જવાબ…

વાસ્તવમાં, જ્યારે પણ ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે, ત્યારે તેમાં તુલસી હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તેમની પૂજામાં તુલસી ન રાખવામાં આવે તો પૂજા અધૂરી માનવામાં આવે છે. દરેક ઘરમાં સુખ-સમૃદ્ધિનું વાતાવરણ બનાવી રાખવા માટે તુલસીનો છોડ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. કહેવાય છે કે તુલસી ઘરની કોઈપણ અનિષ્ટને દૂર કરવા માટે […]

Continue Reading