3 કરોડની કારને જાતે બોમ્બથી ઉડાવી દીધી, કાર બ્લાસ્ટથી કરોડો કમાવવાનો પ્લાન છે.

એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. લોકો તેમની મોંઘી કારને ખૂબજ સારી રીતે રાખે છે, તેઓ તેને લિસોટા પણ પડવા નથી દેતા. પરંતુ એક વ્યક્તિએ પોતાની 3 કરોડની કિંમતની લેમ્બોર્ગિની હુરાકન કારને ચમકાવીને બોમ્બથી ઉડાવી દીધી. આ વ્યક્તિ કોઈ પાગલ કે નશામાં નહોતો પણ તેણે આ કામ પુરા હોશ ભાનમાં કર્યું છે અને […]

Continue Reading