આ લકઝરી હોટેલ માં કોરોના સામે રક્ષણ આપવામાં આવે છે સાથે હોટેલ માં ફાનસ માં બંધ કરીને જમવાનું આપવામાં આવે છે.

કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે જાપાનની રાજધાની ટોક્યોની એક હોટેલ અનોખી રીતે લોકોની સુરક્ષા લઈને આવી છે. આ હોટેલે ખાસ બોક્સ ડિઝાઇન કર્યા છે, જે ચેપ ફેલાવવાનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડે છે. કોરોનાના વધતા ખતરાની વચ્ચે હોટલની આ ક્રિએટિવિટીને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. જાપાનના લોકો હવે તેમના મિત્રો અને પરિવાર સાથે બહાર ખાવાનો […]

Continue Reading