મિત્રોનું સિવિલ સર્વિસમાં પસંદગી થતા જાગ્યું આ ગુજરાતીનું સપનું અને બેન્કની નોકરી છોડીને ગુજરાતી વિષયમાં ભણીને UPSC પાસ કરીને બન્યા ભારતીય વિદેશ સેવાના અધિકારી

વિશાલ હર્ષ. ‘સ્પીપા’ના જૂના વિદ્યાર્થી. લોંગ જમ્પમાં લાંબો કૂદકો મારવા ખેલાડી ચાર કદમ પાછળ જાય અને પછી વિનિંગ જમ્પ લગાવે એવી એમની સંઘર્ષ ગાથા. રહેવાનું અમદાવાદ. તેમનાં મમ્મી પ્રાંતિયાની સરકારી સ્કૂલમાં શિક્ષક અને પપ્પા સચિવાલયમાં. સરકારમાં અધિકારી બનવાનો વિચાર બાળપણમાં જ મનમાં ક્યાંક રોપાઈ ગયો હતો એની ખુદ વિશાલભાઈને પણ જાણ નહોતી. સરકારી સ્કૂલમાં પ્રારંભિક […]

Continue Reading

આ વ્યક્તિ એ સસલા પાળવા ના શોખ ને પોતાનો ધંધો બનાવી ને કરી રહ્યો છે હજારો રૂપિયા ની આવક, આ વ્યક્તિ બન્યો લોકો માટે પ્રેરણા રૂપ

દરેક લોકોને તેમના જીવનમાં નાના મોટા સપનાઓ તો હોય જ છે અને તે સપનાઓને પુરા કરવા માટે દિવસ રાત મહેનત કરતા હોય છે. આજે ઘણા એવા લોકો હોય છે જે તેમના શોખને જ વ્યવસાયમાં ફેરવી દેતા હોય છે અને તેમાંથી સારી એવી કમાણી પણ કરી લેતા હોય છે. આજે એક એવા જ વ્યક્તિ વિષે જાણીએ […]

Continue Reading

81 વર્ષના ભાઈથી કેન્સર પીડિત બહેનનું દુઃખ ના જોઈ શકતા શરૂ કરી સંસ્થા, આજે એ સંસ્થા કેન્સરગ્રસ્ત લોકો ને ફ્રી માં સારવાર આપીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે

દુનિયામાં બધા જ લોકોને તેમના જીવનમાં નાની મોટી બીમારીઓનો સામનો કરવો જ પડતો હોય છે અને આ બીમારીઓનો સામનો કરીને લોકો તેમનું જીવન પસાર કરતા હોય છે. આજે બીમારીઓ થયા જ કરતી હોય છે પણ લોકોને તેની સારવાર કરવી ઘણી મોંઘી સાબિત થતી હોય છે. આવા ઘણા પરિવારો વિષે આપણે જાણતા જ હોઈશું.આમ આજે એક […]

Continue Reading

ગુજરાતની દીકરીએ ઇતિહાસ રચીને વગાડ્યો પોતાના નામ નો ડંકો, 1 વર્ષમાં 361 સર્ટિફિકેટ મેળવીને વધાર્યું ગુજરાતનું ગૌરવ

ઊંઝાની દીકરીએ કમાલ કર્યો દીકરી એક જ વર્ષમાં કર્યો એવો કમાલ કે આજે આખા ગુજરાતમાં તેની ખુબજ પ્રશંશા થઇ રહી છે. આ દીકરીનું નામ હિમાની પટેલ છે. હિમાનીએ એક વર્ષમાં ૩૬૧ સર્ટિફિકેટ મેળવીને ઇતિહાસ રચી દીધો. હિમાનીએ અલગ અલગ ક્ષેત્રમાં પ્રમાણપત્ર મેળવ્યા છે. જેવાકે રમત ગમત અને કવીઝ, સામાજિક ક્ષેત્રે અલગ અલગ સર્ટિફિકેટ મળેવીને ગુજરાતનું […]

Continue Reading

જાણો 100 વર્ષ જુના 72 સભ્યોના પરિવાર વિશે કે જે એક જ છત નીચે રહે છે હળીમળીને, જાણી ને નવાઈ લાગશે કે આટલી બધી વસ્તુની જરૂર પડે છે રોજ ઘર માં

મિત્રો આપણે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ. અમુક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે. જે સાંભળીને આપણે પણ ચોકી ઉઠતા હોઈએ છીએ. આજના સમયમાં સંયુક્ત પરિવારનું અસ્તિત્વ જોવા મળી રહ્યું નથી. સૌ કોઈ લોકો એકલા રહેવાનું વધારે પસંદ કરે છે. ઉદાહરણ તરીકે ત્રણ ભાઈઓ હોય તો એક જ ગામમાં ત્રણેય […]

Continue Reading

યુવતીએ બેસાડ્યો સમાજમાં એક નવો દાખલો, પોતાના લગ્નમાં દીકરીએ રક્તદાન કેમ્પ કરવા કહ્યું

રાજકોટના ઘાટલીયા પરિવારે દીકરીના લગ્ન નિમિત્તે રક્તતુલા કરીને પ્રસંગને યાદગાર બનાવશે. ઉર્વશી ઘાટલિયા ફાર્માસ્ટિસ છે. 13 નવેમ્બરના રોજ તેના લગ્ન છે. થેલિસિમિયાગ્રસ્ત બાળકો અને સિવિલમાં સારવાર માટે આવતા જરૂરિયાતમંદ દર્દીને સરળતાથી અને ઝડપી બ્લડ મળી રહે તે માટે ઉર્વશીએ લગ્નમાં બ્લડ ડોનેશન કરવાની વાત પરિવારજનો સમક્ષ મૂકી હતી. માણસે કર્યા વાનરવેડા, જૂનાગઢમાં પરિક્રમાના રસ્તા પર […]

Continue Reading

ચૂંટણી પહેલા દ્વારકાના EX. MLA પબુભા માણેકનો ફોટો થયો વાયરલ, તમે આવી તસવીરો નહીં જોઈ હોય

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે દિગ્ગજ નેતાઓ ટિકીટ મેળવવા માટે પાર્ટીઓમાં ધમપછાડા કરી રહ્યા છે. ત્યારે દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકના ફોટા હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યા છે. પબુભા માણેક બાળકો સાથે હળવાશની પળો માણતા જોવા મળ્યા છે. બાળકોની સાથે રમત રમતા પબુભા માણેક ખુબ જ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. એક તરફ વિધાનસભા […]

Continue Reading

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ અનુસાર ભારત ની હાલત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ થી પણ છે ખરાબ! ભૂખમરામાં 6 ક્રમ આવ્યું નીચે

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (GHI) 2022માં 121 દેશોમાં ભારત 101માંથી 107માં ક્રમે આવી ગયું છે. ભૂખ અને કુપોષણ પર નજર રાખતી ગ્લોબલ હંગર ઈન્ડેક્સની વેબસાઈટે આ અંગે એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ વિપક્ષે અચાનક જ કેન્દ્ર સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે. આરજેડી પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે […]

Continue Reading

ખૂબ જ રસપ્રદ છે ‘બાસમતી ચોખા’ ની કહાની: અફઘાનિસ્તાનના રાજા દહેરાદૂનમાં લાવ્યા હતા બાસમતી ચોખા

બાસમતીને ચોખાનો રાજા કહેવામાં આવે છે. લગ્ન હોય કે અન્ય કોઈ સમારંભ, બાસમતી ચોખા ખાવાથી આયુષ્ય વધે છે. તેની સુગંધ એટલી મીઠી છે કે ભૂખ બમણી થઈ જાય છે. ભારતમાં તેની જાતોનો ઉપયોગ થાય છે, જેમાં એક ખાસ દહેરાદૂન બાસમતી છે. દહેરાદૂન બાસમતીનો સ્વાદ જેટલો સ્વાદિષ્ટ છે તેટલો જ દહેરાદૂનમાં તેના પ્રવેશની વાર્તા પણ એટલી […]

Continue Reading

ઝીરો ઇન્વેસ્ટમેન્ટ કરી આ 25 વર્ષની છોકરીએ કોવિડ રોગચાળામાં ઊભી કરી દીધી ડિજિટલ માર્કેટિંગ કંપની અને આજે…

જમ્મુની 25 વર્ષીય સંજના નિશ્ચલે ભારતમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના 20 દિવસ પહેલા જ તેની ડિજિટલ માર્કેટિંગ કંપની ડિજિટલ કોંગ માર્કેટિંગ સોલ્યુશન્સ શરૂ કરી હતી. તે સમયે લોકડાઉન થયું હતું પરંતુ તેમ છતાં તેને સફળ સાહસમાં ફેરવવામાં સફળ રહ્યા હતા. તેણીની સફર વિશે વાત કરતાં, તેણી કહે છે, “શરૂઆતમાં, માસ્ટર સ્કિલસેટ એ વ્યવસાય માટે તાકાતનો આધારસ્તંભ હોવો […]

Continue Reading