મિત્રોનું સિવિલ સર્વિસમાં પસંદગી થતા જાગ્યું આ ગુજરાતીનું સપનું અને બેન્કની નોકરી છોડીને ગુજરાતી વિષયમાં ભણીને UPSC પાસ કરીને બન્યા ભારતીય વિદેશ સેવાના અધિકારી

વિશાલ હર્ષ. ‘સ્પીપા’ના જૂના વિદ્યાર્થી. લોંગ જમ્પમાં લાંબો કૂદકો મારવા ખેલાડી ચાર કદમ પાછળ જાય અને પછી વિનિંગ જમ્પ લગાવે એવી એમની સંઘર્ષ ગાથા. રહેવાનું અમદાવાદ. તેમનાં મમ્મી પ્રાંતિયાની સરકારી સ્કૂલમાં શિક્ષક અને પપ્પા સચિવાલયમાં. સરકારમાં અધિકારી બનવાનો વિચાર બાળપણમાં જ મનમાં ક્યાંક રોપાઈ ગયો હતો એની ખુદ વિશાલભાઈને પણ જાણ નહોતી. સરકારી સ્કૂલમાં પ્રારંભિક […]

Continue Reading

આ વ્યક્તિ એ સસલા પાળવા ના શોખ ને પોતાનો ધંધો બનાવી ને કરી રહ્યો છે હજારો રૂપિયા ની આવક, આ વ્યક્તિ બન્યો લોકો માટે પ્રેરણા રૂપ

દરેક લોકોને તેમના જીવનમાં નાના મોટા સપનાઓ તો હોય જ છે અને તે સપનાઓને પુરા કરવા માટે દિવસ રાત મહેનત કરતા હોય છે. આજે ઘણા એવા લોકો હોય છે જે તેમના શોખને જ વ્યવસાયમાં ફેરવી દેતા હોય છે અને તેમાંથી સારી એવી કમાણી પણ કરી લેતા હોય છે. આજે એક એવા જ વ્યક્તિ વિષે જાણીએ […]

Continue Reading

81 વર્ષના ભાઈથી કેન્સર પીડિત બહેનનું દુઃખ ના જોઈ શકતા શરૂ કરી સંસ્થા, આજે એ સંસ્થા કેન્સરગ્રસ્ત લોકો ને ફ્રી માં સારવાર આપીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે

દુનિયામાં બધા જ લોકોને તેમના જીવનમાં નાની મોટી બીમારીઓનો સામનો કરવો જ પડતો હોય છે અને આ બીમારીઓનો સામનો કરીને લોકો તેમનું જીવન પસાર કરતા હોય છે. આજે બીમારીઓ થયા જ કરતી હોય છે પણ લોકોને તેની સારવાર કરવી ઘણી મોંઘી સાબિત થતી હોય છે. આવા ઘણા પરિવારો વિષે આપણે જાણતા જ હોઈશું.આમ આજે એક […]

Continue Reading

ગુજરાતની દીકરીએ ઇતિહાસ રચીને વગાડ્યો પોતાના નામ નો ડંકો, 1 વર્ષમાં 361 સર્ટિફિકેટ મેળવીને વધાર્યું ગુજરાતનું ગૌરવ

ઊંઝાની દીકરીએ કમાલ કર્યો દીકરી એક જ વર્ષમાં કર્યો એવો કમાલ કે આજે આખા ગુજરાતમાં તેની ખુબજ પ્રશંશા થઇ રહી છે. આ દીકરીનું નામ હિમાની પટેલ છે. હિમાનીએ એક વર્ષમાં ૩૬૧ સર્ટિફિકેટ મેળવીને ઇતિહાસ રચી દીધો. હિમાનીએ અલગ અલગ ક્ષેત્રમાં પ્રમાણપત્ર મેળવ્યા છે. જેવાકે રમત ગમત અને કવીઝ, સામાજિક ક્ષેત્રે અલગ અલગ સર્ટિફિકેટ મળેવીને ગુજરાતનું […]

Continue Reading

જાણો 100 વર્ષ જુના 72 સભ્યોના પરિવાર વિશે કે જે એક જ છત નીચે રહે છે હળીમળીને, જાણી ને નવાઈ લાગશે કે આટલી બધી વસ્તુની જરૂર પડે છે રોજ ઘર માં

મિત્રો આપણે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ. અમુક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે. જે સાંભળીને આપણે પણ ચોકી ઉઠતા હોઈએ છીએ. આજના સમયમાં સંયુક્ત પરિવારનું અસ્તિત્વ જોવા મળી રહ્યું નથી. સૌ કોઈ લોકો એકલા રહેવાનું વધારે પસંદ કરે છે. ઉદાહરણ તરીકે ત્રણ ભાઈઓ હોય તો એક જ ગામમાં ત્રણેય […]

Continue Reading

આ દીકરી તબેલામાં કામની સાથે અભ્યાસ કરીને આજે બની ન્યાયાધીશ (જજ), દીકરીની મહેનતને ખુબ-ખુબ અભિનંદન

એવું કહેવામાં આવે છે કે જો તમને કંઈક કરવાનો ઉત્સાહ છે, તો કંઇ પણ તમને જીતવાથી રોકી શકશે નહીં. અને આજે છોકરીઓ દરેક ક્ષેત્રમાં દેશનું નામ રોશન કરી રહી છે. રોજિંદા આપણે ઘણી સફળતાની વાતો સાંભળીએ છીએ. તાજેતરમાં જ ઉદયપુરની સોનલ શર્માની આવી જ એક સફળતાની કહાની બહાર આવી છે. ન્યાયાધીશ તરીકે, આજે તેના માતાપિતાએ […]

Continue Reading

BSNLના નિવૃત્ત કર્મચારીએ રાજકોટમાં ઓટોમેટિક મશીનથી પાણીપૂરીનો વ્યવસાય શરૂ કર્યો, પૂરી રાખો એટલે આપોઆપ એમાં પાણી ભરાય, રોજ ની 1000 થી 1200 સુધીની કરે છે કમાણી

રંગીલા રાજકોટની રંગીલી જનતા હરવા-ફરવા અને ખાવા-પીવાની શોખીન છે. એમાંય પાણીપૂરીનું નામ પડે તો નાના-મોટા સૌકોઈનાં મોઢામાં પાણી આવી જાય છે. ત્યારે કોરોનાની મહામારીના સમય વચ્ચે રાજકોટમાં BSNLના નિવૃત્ત ફોન મિકેનિક રાજુભાઇ વાઘેલાએ ઓટોમેટિક પાણીપૂરીનું મશીન વસાવી એનો વ્યવસાય શરૂ કર્યો છે. આ મશીનમાં પૂરી રાખો એટલે આપોઆપ પાણીથી ભરાય જાય છે. નિવૃત્તિ બાદ પ્રવૃત્તિ […]

Continue Reading

MBA કરેલા સુરતના યુવકે 24 લાખની નોકરી મૂકી શરૂ કર્યું ‘ચા’નુ સ્ટાર્ટઅપ, કરે છે મહિને 2 લાખની આવક..

ગુજરાતીઓ વેપારી પ્રજા તરીકે ઓળખાય છે. નોકરી કરતાં વેપારને મહત્વ આપતા ગુજરાતીઓ ઉદ્યોગ સાહસીનું બિરૂદ દેશ અને દુનિયામાં પામ્યા છે. નોકરી કરવાના બદલે સાહસ બતાવી શૂન્યથી સર્જન કરનાર જીગર માત્ર ગુજરાતીઓમાં જ જોવા મળે છે. આવી જ એક જીગર સુરતના એક યુવાને બતાવી છે. રત્નકલાકારના પુત્ર એ 24 લાખના વાર્ષિક વેતનની નોકરી જતી કરીને ટી […]

Continue Reading

સુરતના અછારણ ગામના એક ખેડૂતે 3 એકરમાં વિદેશી ડ્રેગન ફ્રૂટની ખેતી કરી,અને 12 લાખ રૂપિયાની કમાણી કરી

દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ સમયની સાથે કદમતાલ મિલાવીને ખેતીમાં અવનવા પ્રયોગો કરી આર્થિક સમૃદ્ધિ તરફ ડગ માંડ્યા છે. સુરત જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ હવે વિદેશી કમલમ (ડ્રેગન ફ્રુટ)ની સફળ ખેતી અપનાવી છે. રાજ્ય સરકારે પણ કમલમના વાવેતરને પ્રોત્સાહન આપતી યોજના અમલી બનાવી આ ખેતીને વેગ આપ્યો છે, ત્યારે ઓલપાડ તાલુકાના અછારણ ગામના ખેડૂત જશવંતભાઈ રામભાઈ પટેલે વિદેશી […]

Continue Reading

જુઓ યુવતી નો સંઘર્ષ! બી .ટેક ના અભ્યાસ સાથે શરૂ કરી ચા ની દુકાન, યુવતી ની મેહનત ને છે લાખો સલામ, કહાની જાણી થશે ગર્વ

આપણા ભારતમાં કેટલાક યુવાનો એવા હોય છે કે જેને કોઈ કામ ધંધો કરવો હોતો નથી અને બેનંબરી ના પૈસા કમાતા હોય છે. પરંતુ કેટલાક યુવાનો એવા છે કે જે નાનપણથી જ પૈસા કમાવવા લાગે છે અને નાનપણથી જ ખૂબ જ સખત મહેનત કરતા હોય છે. એવી એક બિહારની યુવતી ની કહાની સામે આવેલી છે. આ […]

Continue Reading