હંમેશા લગ્નની ઉતાવળમાં રહેતા પોપટલાલ રીયલ લાઈફમાં કુંવારા નથી, ઘરેથી ભાગીને કર્યા હતા લગ્ન

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં પોપટલાલ લગ્ન કરવા માટે ઉતાવળા છે. તે દિવસ રાત પ્રયાસ કરે છે કે તેના લગ્ન થઈ જાય. પરંતુ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં પોપટલાલનું પાત્ર ભજવનાર શ્યામ પાઠક રિયલ લાઇફમાં પરણેલા છે અને તેની પ્રેમ કહાની પણ રસપ્રદ છે. શું તમે જાણો છો કે શ્યામ પાઠકે ઘરેથી ભાગીને […]

Continue Reading