તમે ક્યારે પણ આટલા સુંદર રસ્તા નહિ જોયા હોય, જોઈને તમને પણ ફરવા જવાનું મન થઇ જશે.

ભારતના રસ્તાઓની હાલત જોઈને કદાચ તમે સપનામાં પણ આવા સુંદર રસ્તા નહીં જોયા હોય. એકવાર તમે આવા રસ્તાઓ જરૂર જોજો, જેની સુંદરતા જોઈને તમારું હૃદય તમને મુસાફરી કરવા માટે મજબૂર કરી દેશે. સ્ટેલ્વિઓ પાસ, ઇટાલી: સ્ટેલ્વિઓ પાસ ઉત્તર ઇટાલીમાં સ્વિટ્ઝર્લેન્ડની સરહદ પર સમુદ્ર સપાટીથી 2,757 મીટર (9,045 ફૂટ)ની ઊંચાઈએ આવેલો પર્વતીય રોડ છે. તેની સુંદરતા […]

Continue Reading