Know that this is the third 1000 year old Kedar temple of Lord Shiva.

જાણો ભારત ના મીની સ્વિત્ઝરલેન્ડ વિશે કે જે ભગવાન શિવ નું ૧૦૦૦ વર્ષ જુનું ત્રીજું કેદાર મંદિર છે.

આ શિવ મંદિર ઉત્તરાખંડના હિમાલયના સુંદર મેદાનોમા આવેલુ છે તેની સુંદરતાને કારણે તમે પણ કહેશો કે આ ભારતનુ મિનિ સ્વિટ્ઝર્લૅન્ડ છે. આજે અમે તમને ભારતના એક ધાર્મિક સ્થળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે ઘણી વાર્તાઓ પ્રખ્યાત છે જે પોતાનામા વિશેષ છે અને તેની સાથે સંબંધિત વાર્તાઓ ખૂબ જ રસપ્રદ છે. આજે અમે તમને […]

Continue Reading
The temple was built about 5000 years ago by the Pandavas in the Mahabharata period.

લગભગ ૫૦૦૦ વર્ષ પહેલા મંદિરનુ નિર્માણ અને શિવલિંગની સ્થાપના મહાભારત કાળમા પાંડવોએ કરી હતી. આ શિવલિંગ ના દર્શન ફક્ત ૨ સેકન્ડ માટે જ થાય છે અને સમુદ્રની લહેરો ફરી વળે છે.

શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરને ભગવાન શિવને સમર્પિત ભારતના સૌથી પ્રાચીન મંદિરોમાંનુ એક માનવામા આવે છે. ભારતમા ઘણા એવા મંદિરો છે જેમનો ઇતિહાસ સદીઓ જૂનો છે. કેટલાક મંદિરો રામાયણ કાળ દરમિયાન બનાવવામા આવ્યા હતા અને કેટલાક મંદિરો કૃષ્ણ કાળ દરમિયાન બનાવવામા આવ્યા હતા. સદીઓથી ભારતની ભૂમિ આવા ઘણા પ્રાચીન મંદિરોની સાક્ષી છે. આજે પણ ભારતના દરેક […]

Continue Reading
The mysterious cave of Lord Shankara, in which is hidden the secret of the end of Kali Yuga

ભગવાન શંકરની એ રહસ્યમય ગુફા, જેમાં છુપાયેલું છે કલિયુગના અંતનું રહસ્ય

આ ગુફા (patal bhuvaneshwar cave tempal)વિશેની સૌથી વિશેષ બાબત એ છે કે અહી એક શિવલિંગ છે જે સતત વધી રહ્યું છે. અહી શિવલિંગ વિશે એક માન્યતા છે કે જ્યારે તે શિવલિંગ ગુફાની છતને સ્પર્શ કરશે ત્યારે પૃથ્વીનો અંત આવશે. સનાતન ધર્મમા ભોલેને સૌથી દયાળુ માનવામા આવે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે આ ત્રણ […]

Continue Reading
In Indonesia, a statue of Ganesha is placed at the mouth of a volcano and is worshiped,

ઇન્ડોનેશિયામાં સળગતા જ્વાળામુખીના મુખ પર 700 વર્ષથી ગણેશજીની મૂર્તિ મૂકવામા આવી છે અને તેની પૂજા કરવામાં આવે છે, જાણો તેની પાછળ નું રહસ્ય.

દેશભરમા ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ પર્વની ઉજવણી કરવામાં આવે છે અને વિઘ્નહર્તા વિવિધ સ્થળોએ સ્થાપિત કરવામા આવે છે. દેશના લગભગ તમામ ગણેશ મંદિરો શણગારવામા આવે છે અને લોકો દરરોજ પૂજા અને આરતી કરે છે. જ્યારે વિવિધ ગણેશ પંડાલોમા મૂર્તિ સ્થાપિત કરવાની માન્યતાનુ પોતાનુ અલગ જ સ્થાન છે. પ્રખ્યાત ગણેશ મંદિરોનુ પોતાનુ મહત્વ હોય છે કે […]

Continue Reading
A temple in Uttarakhand whose gates open only once a year and are worshiped blindfolded

દેવ ભૂમિ નું મહત્વ નું મંદિર કે જેના દ્વાર વર્ષ માં એક જ વાર ખુલે છે અને પૂજારી કરે છે આંખે પટ્ટી બાંધીને પૂજા.

ગઢવાલના ચમોલી જિલ્લામા આવેલા એક મંદિરની પોતાની આગવી માન્યતા છે. એવુ કહેવામા આવે છે કે અહી બિરાજમાન નાગરાજા અને તેમનુ અદભૂત મણિ વર્ષોથી અહી કેદ છે. ઉત્તરાખંડને દેશની દેવ ભૂમિ તરીકે પણ ઓળખાય છે. ઘણા સુંદર હિલ સ્ટેશનો આ રાજ્યની સુંદરતા તેમજ દેવતાઓનું સ્થાન પણ છે. અહી ઘણા મંદિરો અને દાર્શનિક સ્થળો છે જે વર્ષોથી […]

Continue Reading
There are many temples of gods and goddesses of the very famous Hindu society in the world

વિદેશોમાં હિન્દુ સમાજના દેવી-દેવતાઓના અનેક મંદિરો છે જે સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે. આવો જાણીએ આ આસ્થાના કેન્દ્રો વિશે.

આપણો દેશ આસ્થાનુ કેન્દ્ર છે અને આ જ કારણ છે કે અહી હિન્દુ દેવી-દેવતાઓના ઘણા વિશાળ મંદિરો આવેલા છે. અહી આસ્થાનુ વાતાવરણ છે કે તમે દરેક ગલીમા મંદિરો જોશો. પરંતુ શુ તમે જાણો છો કે વિદેશી ધરતી પર આવા ઘણા મંદિરો છે જેની આખી દુનિયામા માન્યતા છે. હા, માન્યતા ધરાવતા મંદિરો ફક્ત ભારતમા જ નહી […]

Continue Reading
The temple of Lord Shiva where the melodious tune emanates from the pillar

જાણો એક એવું ભગવાન શિવ નું મંદિર કે જ્યાં સ્તંભ માંથી નીકળે છે સૂરીલી ધૂન, જાણો કેવી રીતે નીકળે છે તે ?

ભારતમા ઘણા પ્રાચીન મંદિરોનુ પોતાનુ એક રહસ્ય છે, જેનુ રહસ્ય આજની તારીખ સુધી હલ નથી થયુ. તમિલનાડુમા એક પ્રાચીન શિવ મંદિરના સ્તંભો માંથી સુર ભરેલી ધૂન નીકળે છે. વિવિધ મંદિરો માણસની આસ્થાનુ પ્રતીક છે. જો કે ધાર્મિક જોડાણ સિવાય વિવિધ મંદિરોના નિર્માણમા સ્થાપત્ય ઉપર પણ ધ્યાન આપવામા આવે છે. આખા ભારતમા ઘણા મંદિરો છે જે […]

Continue Reading
Learn about a temple which is called the temple of pagal Baba

જાણો એક એવા મંદિર વિશે કે જેને પાગલ બાબા નું મંદિર કહેવામાં આવે છે અને પૂનમ ના દિવસે દર્શન કરવા લાખો લોકો આવે છે

એવુ માનવામા આવે છે કે આ મંદિરમા દરેકની ઇચ્છા પૂર્ણ થાય છે અને એવુ કહેવામા આવે છે કે બાંકે બિહારી પોતે પોતાના ભક્ત માટે જુબાની આપવા માટે આવ્યા હતા. યુપીમા આવેલા મથુરા ”કૃષ્ણનુ શહેર” તરીકે ઓળખય છે. વળી આ શહેર વિશે એવુ કહેવામા આવે છે કે જો અહી ક્યાંય પણ કોઈ પથ્થર ઉછળશો તો તે […]

Continue Reading
Why does Mahakaleshwar of Ujjain happen with the ashes of Lord Shiva's Aarti Chita?

ઉજજૈન ના મહાકાલેશ્વર ભગવાન શિવની આરતી ચિતા ની ભસ્મ સાથે શા માટે થાય છે? જાણો તેનું રહસ્ય!

ઉજ્જૈનના મહાકાળેશ્વર મંદિરમા ભગવાન શિવના શિવલિંગની પૂજા ચિતાની તાજી ભસ્મ સાથે કરવામા આવે છે. ચાલો જાણીએ આ આરતીનુ શું મહત્વ છે. ભગવાન શિવ જેટલલા સરળ છે તેટલા જ રહસ્યમય છે. તેમની જીવનશૈલી, ખોરાક, પહેરવેશ અને આભુષણ અન્ય દેવતાઓથી સંપૂર્ણપણે અલગ છે. હિન્દુ શાસ્ત્રોમા જ્યાં દરેક દેવતાના કપડા અને આભૂષણનુ વર્ણન મળે છે ત્યા ભગવાન શિવ […]

Continue Reading
Famous religious place of Gujarat

જાણો ગુજરાતના આ પ્રખ્યાત અને મુખ્ય ધાર્મિક સ્થળ વિશે કે જેની સાથે પ્રાચીન કથા જોડાયેલી છે.

ગુજરાત ભારતનુ એક પ્રખ્યાત પર્યટક સ્થળ છે, જ્યાંના મંદિર પોતાની ભવ્યતા માટે વિશ્વ પ્રખ્યાત છે. તે સ્થળે જવાથી અનોખો અનુભવ થાય છે. ધર્મ એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. આપણા દેશમાં ઘણા પ્રાચીન મંદિરો છે જે આસ્થા અને ધર્મના પ્રતીક છે. આપણુ ગુજરાત આવા કેટલાક પ્રખ્યાત અને પ્રાચીન મંદિરોનો સંગમ છે. જ્યાં દર વર્ષે લાખો લોકો […]

Continue Reading