Temple of Lord Shiva where the color of Shivling changes three times during the day.

6050 મીટરની ઉંચાઈ પર આવેલું છે ભગવાન શિવ નું મંદિર જ્યાં શિવલિંગ નો રંગ દિવસ દરમ્યાન ત્રણ વખત બદલાય છે.

હિમાલયના બરફીલા શિખરોમા એવી ઘણી જગ્યાઓ છે જ્યા ઘણી ધાર્મિક માન્યતાઓ છે. આવી જ એક જગ્યા હિમાલયમા કિન્નર કૈલાસ પર્વત છે. જે કિન્નૌર જિલ્લામા સ્થિત છે. શ્રાવણ ૨૦૨૦ હવે આવી ગયો છે અને આ પ્રસંગે અમે તમને આ પર્વત અને અહીં હાજર ૭૯ ફૂટ શિવલિંગ વિશે જણાવીશુ. ખરેખર પર્વતની ટોચ ઉપર સ્થિત આ શિવલિંગ ખૂબ […]

Continue Reading