ભારત સહિત દુનિયાના 3 દેશોમાં ભયાનક ભૂકંપ, શું તેનું કારણ ચંદ્રગ્રહણ છે? જાણો ચંદ્રગ્રહણ-ભૂકંપનું કનેક્શન

દુનિયાના 3 દેશમાં ભૂકંપના આંચકા નોંધાયા. જેમાં ભારત, ચીન અને નેપાળમાં ધરતી મોડીરાત્રે અચાનક ધણધણી ઉઠી. નેપાળમાં ભૂકંપના કારણે સૌથી વધારે નુકસાન થયું છે, કેમ કે ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હોવાથી અનેક જગ્યાએ નુકસાન થયું. દોતીમાં તો મકાન ધરાશાયી થતાં 6 લોકોના મોત થયા, જ્યારે ભારતમાં પણ 7 રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. જેમાં દિલ્લી, ઉત્તર પ્રદેશ, […]

Continue Reading