દુનિયા માં એક એવું પણ ગામ છે જ્યાં 18 વર્ષથી કોઈ બાળકનો જન્મ નથી થયો, જ્યાં પણ નજર કરશો ત્યાં જોવા મળશે ઢીંગલા-ઢીંગલી, જાણો તેની પાછળ નું કારણ

જાપાનમાં એક જગ્યા એવી છે જ્યાં તમને માણસો ઓછા અને ઢીંગલા ઢીંગલી વધુ જોવા મળે. તેની પાછળ પણ એક ખાસ કારણ છે. આ ગામ હવે Dolls Village તરીકે પણ ઓળખાય છે. જાપાનના ટોકુશિમા રાજ્યમાં શિકોકુ ટાપુમાં નાગોરો નામની આ જગ્યા છે. ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ એક મહિલા જ્યારે ગામમાં પાછી ફરી ત્યારે એકલતાથી ખુબ પરેશાન […]

Continue Reading