ભારતમાં મુકેશ અંબાણી સહિત માત્ર 4 વ્યક્તિઓ પાસે છે ટેસ્લાની કાર, જાણો કોની પાસે છે કાર અને શું છે કિંમત.

મુકેશ અંબાણી દેશના સૌથી શ્રીમંત વ્યક્તિ છે. જ્યારે પણ એની વાત કરવામાં આવે ત્યારે એની કાર અને લાઈફસ્ટાઈલનો ઉલ્લેખ થયા વગર ન રહે. ભવ્ય અને રોયલ ગણાતી મોટાભાગની કાર એમની પાસે છે. આ સિવાય સ્પોર્ટ્સ કાર પણ એના પાર્કિંગમાં જોવા મળી છે. પણ જાણીને આશ્ચર્ય થશે કે, મુકેશ અંબાણી પાસે મોંઘી ગણાતી એવી ઈકોફ્રેન્ડલી ટેસ્લા […]

Continue Reading