Learn about Surat, a city in the state of Gujarat.

જાણો ગુજરાત રાજ્યનુ એક ધબકતુ,વેગવંતુ અને મોજીલુ શહેર એટલે તાપી નદીના કિનારે વસેલુ સુરત શહેર વિશે.

ભાષાની વિવિધતાઓની સાથે ઔદ્યોગિક વિવિધતાઓથી બનેલુ સુરત શહેર ડાયમંડ હબ ઑફ ઇન્ડિયા, ટેક્ષટાઇલ સીટી ઑફ ઇન્ડિયા, સિલ્ક સીટી ઑફ ઇન્ડિયા, ફ્લાયઓવર સીટી ઑફ ઇન્ડિયા વગેરે નામથી પણ ઓળખાય છે. કહેવાય છે કે ૧૫ મી સદીના છેલ્લા વર્ષોમા ગોપી નામના બ્રાહ્મણે આ શહેર શોધ્યુ હતુ જેને તેમણે સૂર્યપુર નામ આપ્યુ હતુ. જેનો ઈ.સ.૧૫૧૨ તેમજ ૧૫૩૦ મા […]

Continue Reading