શ્રીદેવી બોની કપૂરને રાખડી બાંધતી, પછી બોનીનું ઘર તોડી બની તેની પત્ની, આ કારણે લોકો કહેતા હતા ‘હોમ બ્રેકર’

બોની કપૂર ઇન્ડસ્ટ્રીના જાણીતા ફિલ્મ નિર્માતા છે, જેમણે ઘણી સારી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. તેણે ‘મિસ્ટર ઈન્ડિયા’, ‘નો એન્ટ્રી’, ‘જુદાઈ’ અને ‘વોન્ટેડ’ સહિત ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. બોની ફક્ત તેના અંગત જીવન માટે જ નહીં, પછી તે શ્રીદેવી સાથેની તેની વધતી નિકટતા હોય કે પછી પત્ની મોના કપૂરથી છૂટાછેડા હોય. 11 નવેમ્બર 1955ના રોજ […]

Continue Reading