પિતાના અવસાન બાદ વિધિ પૂર્ણ કરી, નેશનલ ગેમ્સમાં રમવા રવાનો થયો 10 વર્ષીય પુત્ર

ગુજરાતનો સૌથી યુવા ખેલાડી શૌર્ય આજે પિતાની દસમાની વિધિ પતાવી નેશનલ ગેમ્સના બીજા રાઉન્ડ માટે રવાના થયો હતો. 10 વર્ષનો રમતવીર શૌર્યએ હાર ન માને પ્રેરણાદાયી પગલું ભર્યું છે. શૌર્યના પરિવારે બતાવ્યો જુસ્સો એક અઠવાડિયા પહેલા તેના પિતાનું અવસાન થયું હોવા છતાં, શૌર્યએ નેશનલ ગેમ્સના બીજા રાઉન્ડમાં ભાગ લેવા માટે મલખામમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું […]

Continue Reading