13 વર્ષના આ છોકરાને દુર્લભ બીમારી હોવાથી ચહેરા પર ઉગી રહ્યાં છે ઘટ્ટ વાળ, ચહેરો જોઈને તમે ડરી જશો…

આજ સુધી તમે ઘણી બીમારીઓ વિશે સાંભળ્યું હશે, પરંતુ 13 વર્ષના લલિત પાટીદારને એક એવી બીમારી છે, જેના કારણે તેના ચહેરાના વાળ 5 સેમી સુધી વધે છે. વાસ્તવમાં મધ્યપ્રદેશમાં રહેતો લલિત પાટીદાર વેરવોલ્ફ સિન્ડ્રોમથી પીડિત છે. આ દુર્લભ બીમારીને કારણે તેના ચહેરા પર વાળ ઉગી ગયા છે. જન્મજાત બિમારી હોવા છતાં લલિતે હાર માની નથી. […]

Continue Reading