15 વર્ષના બાળકલાકારે દુનિયા ને કહી દીધું અલવિદા, રાહુલના મૃત્યુથી તેમનો પરિવાર એકદમ ભાંગી પડ્યો

આ વર્ષે ઓસ્કાર માટે ભારતના સત્તાવાર પ્રવેશ ‘ધ લાસ્ટ શો’ના છ બાળકોમાંથી એક 15 વર્ષીય રાહુલ કોલીનું 2 ઓક્ટોબરના રોજ લ્યુકેમિયા (બ્લડ કેન્સર)ના કારણે અવસાન થયું હતું. રાહુલની અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં સારવાર ચાલી રહી હતી અને તેનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું હતું. થોડા મહિના પહેલા મૂળ હાપાના રહેવાસી રાહુલને તાવ આવવા […]

Continue Reading