The couple, a 36-year-old groom and an 81-year-old bride, made the revelation.

36 વર્ષનો વર, 81 વર્ષની કન્યા, વાયરલ થયેલું કપલ લાંબા સમય બાદ ભેગા થતા લોકો એ સેક્સ વિશે પુછેલી અવળી વાત નો કપલ એ કર્યો ખુલાસો.

81 વર્ષના પેન્શનર આઈરિસ જોન્સ અને 36 વર્ષના મોહમ્મદ ઈબ્રાહિમનો પ્રેમ ચર્ચામાં છે. યુકેનું આ કપલ લગ્નના બંધનમાં બંધાઈ ગયું છે અને બ્રિટિશ ચેનલ ITVના સ્ટુડિયોમાં પહેલીવાર ઈન્ટરવ્યુ માટે એકસાથે પહોંચ્યું છે. ચેનલના પોપ્યુલર શો ‘ધીસ મોર્નિંગ’માં બંનેએ ઉંમરના તફાવત, રિયુનિયન અને સેક્સ લાઈફ પર થઈ રહેલી ટીકાઓને લઈને ઘણા રસપ્રદ ખુલાસા કર્યા હતા. ઇજિપ્તનો […]

Continue Reading