એક ભાઈ એ જૂતાં સિવવાવાળા 65 વર્ષના દાદીને પૂછ્યું, તમારે કોઈ સંતાન નથી? આ ઉંમરે તમે કેમ કામ કરી રહ્યા છો? દાદીનો જવાબ સાંભળીને તમારી આંખોમાં પણ પાણી આવી જશે.

ગૌતમ ને આજે ઓફિસમાં જરૂરી મિટિંગ હતી. એટલે ઘરેથી વહેલું નીકળવાનું હતું, અને ગઈકાલે બોસ નો મેસેજ આવ્યો હોવાથી રસ્તામાંથી ગૌતમ ને મોલમાંથી ખરીદી કરીને જવાનું હતું. ઘરેથી આજે ઓફિસના ટાઈમ કરતા વહેલો નીકળ્યો હતો, રસ્તામાં મોલ આવતો હોવાથી મોલમાં ઊભો રહીને ગૌતમ જે જરૂરી વસ્તુઓ હતી તેની ખરીદી કરી અને બહાર નીકળ્યો. અને પોતાના […]

Continue Reading