ફિલ્મ પ્રમોટ કરવા ગયેલી એકટ્રેસની થઇ છેડતી, કેરળ ના મોલ માંથી થયો વિડીયો વાયરલ

આ દિવસોમાં ઘણા રાજ્યોમાંથી ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હવે જે મામલો સામે આવ્યો છે તે કોઝિકોડનો છે જ્યાં અભિનેત્રી સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં, એક પ્રખ્યાત મલયાલમ ફિલ્મ અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેની પોસ્ટ દ્વારા એક ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે, ‘ઉત્તર કેરળના આ જિલ્લામાં એક મોલમાં ફિલ્મ પ્રમોશન ઇવેન્ટ દરમિયાન તેણીને જાતીય […]

Continue Reading