માનસિક સ્વાસ્થ્ય સાથે જાગૃતિ લાવવા અને સામાજિક કલંકને દૂર કરવા માટે એપ્લિકેશનનો કોઈ ચમત્કારથી ઓછી નથી.

દર વર્ષે 10 ઓક્ટોબરને વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ વૈશ્વિક સ્તરે માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા અને સામાજિક કલંકની લાગણી દૂર કરવા માટે ઉજવવામાં આવે છે.વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની શરૂઆત 1992માં થઈ હતી. તેની શરૂઆત યુનાઈટેડ નેશન્સ અને વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થના ડેપ્યુટી સેક્રેટરી-જનરલ રિચાર્ડ હન્ટર દ્વારા કરવામાં આવી […]

Continue Reading