બાંગ્લાદેશ માં કાલી માતાના મંદિરમાં હુમલાખોરોએ મૂર્તિ તોડી, અડધો કિલોમીટર દૂરથી મળ્યા ટુકડા

બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલા અટકવાનું નામ નથી લઈ રહ્યા. અહીં શુક્રવારે 7 ઓક્ટોબરે કટ્ટરવાદીઓએ કાલી મંદિરમાં તોડફોડ કરી અને મૂર્તિઓ તોડી નાખી. આ મંદિર બ્રિટિશ યુગનું હોવાનું કહેવાય છે. હજુ સુધી આરોપીઓ પકડાયા નથી. ઘટનાની માહિતી મળતાં પોલીસે તપાસ શરૂ કરી છે.ઘટના જેનેદહ જિલ્લાના દૌતિયા ગામની છે. અહીં કાલી મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. […]

Continue Reading