દિવાળીએ ફટાકડા ફોડવા પર લાગેલો પ્રતિબંધ યથાવત રહેશે, સુપ્રીમ કોર્ટે કર્યો ચુકાદો.

દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ગત દિવાળીથી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે. સુપ્રીમ કોર્ટે આ પ્રતિબંધ લગાવ્યો છે, જેને હટાવવા માટે ભાજપના નેતા મનોજ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. મનોજ તિવારીની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટની એમઆર શાહ બેન્ચે સ્પષ્ટ કહ્યું કે અમે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ફટાકડા પરનો પ્રતિબંધ હટાવવાના નથી. […]

Continue Reading