The beautiful city of Monaco where most of the people who live are rich but do not have a home to live in.

સાચું તો નહિ લાગે પણ આ વાત સાચી છે, એક એવો ખુબસુરત દેશ કે જ્યાં રહેતા મોટાભાગ ના લોકો ધનિક છે પણ રહેવા માટે ઘર નથી.

મોનાકો યુરોપિયન દેશ છે અને અહીં રહેતા મોટાભાગના લોકો ધનિક છે પરંતુ તેમાંના ૬૦% કરતા વધારે લોકો તેમની કાર અથવા ડોર્મિટરીમાં રહે છે.આ સમસ્યાનુ કારણ અહી જમીનનો અભાવ છે. જો કે સરકાર આ સમસ્યાને દૂર કરવા માટે સમુદ્રમા ઘર બનાવવાની યોજના તૈયાર કરી રહી છે અને તેને પૂર્ણ કરવામા ૨૦૨૬ સુધીનો સમય લાગી શકે છે. […]

Continue Reading