The biggest statue in the world which is very famous all over the world

જાણો ગુજરાત ઉપરાંત વિશ્વમાં પણ મોટી પ્રતિમા ઓ છે જે વિશ્વ્ ભરમાં ખુબ જ પ્રખ્યાત છે

વિશ્વની સૌથી ઉચી પ્રતિમા તરીકે સરદાર વલ્લભભાઇ પટેલની ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નુ બુધવારે ૩૧ ઓક્ટોબરના રોજ ગુજરાતમા પીએમ મોદીએ અનાવરણ કર્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ કુલ વજન ૧૭૦૦ ટન અને ઉચાઈ ૫૨૨ ફુટ એટલે કે ૧૮૨ મીટર છે. આ પ્રતિમા પોતાનામા વિશેષ છે. તેમા પગની ઉચાઇ ૮૦ ફૂટ, હાથની ઉચાઇ ૭૦ ફૂટ, ખભાની ઉચાઇ ૧૪૦ […]

Continue Reading