લખીમપુર ખીરી જિલ્લાના નિઘાસનમાં સાંજે બે સગી બહેનોની લાશ એક સાથે ઝાડ પર લટકતી મળી, માતાએ લગાવ્યા ગંભીર આરોપ

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના નિઘાસનમાં બુધવારે સાંજે એક ખેતરમાંથી બે સગી બહેનોના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવતા હડકંપ મચી ગયો છે. બંને છોકરીઓ દલિત સમુદાયની હતી. આ મામલે ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. આ લોકો પર પોક્સો એક્ટ હેઠળ રેપ અને હત્યાની કલમો લગાડવામાં આવી છે. જેવી આ ઘટના સામે આવી કે […]

Continue Reading