આ હિરોઈનનો મૃતદેહ ઘણા દિવસો સુધી બંગલામાં સડતો રહ્યો, મર્યા પછી કોણે દાહ આપ્યો તે પણ કોઈને ખ્યાલ નથી.

ભૂતકાળની જાણીતી અભિનેત્રી નલિની જયવંતનો 18 ફેબ્રુઆરી ના રોજ જન્મ થયો હતો. નલિની તેના સમયની સુંદર અભિનેત્રીઓમાંની એક હતી. તેની સરખામણી મધુબાલા સાથે કરવામાં આવતી હતી. પોતાની કારકિર્દીમાં નલિનીએ એક કરતાં વધુ ફિલ્મો કરી હતી. નલિનીનો જન્મ મુંબઈમાં થયો હતો. નલિની જયવંત સંબંધોમાં કાજોલના દાદી શોભના સમર્થની પ્રથમ પિતરાઈ બહેન હતી. એટલે કે નૂતન અને […]

Continue Reading