શંખ ફુકવાથી થાય છે હજારો ફાયદા, એસિડીટી થી લઈને ફેફસાના રોગો જેવી બીમારીઓમાં મળે છે રાહત

શંખ આપણા ઘરની પૂજામાં રાખવામાં આવે છે. તો આપણે દુર્ગા પૂજામાં મહિલાઓને શંખ ફૂંકતી જોઈ છે. એટલા માટે લોકો ઘણા ધાર્મિક પ્રસંગોએ શંખ ફૂંકે છે. જો તમે શંખને ધર્મ સાથે જોડો છો તો તમે ખોટા છો. કારણ કે શંખ ફૂંકવાથી હજારો લાભ થાય છે. તેનાથી ચહેરા પર ચમક આવે છે, ચહેરા પરની કરચલીઓ ગાયબ થઈ […]

Continue Reading