વિચિત્ર બનાવ: છોકરાએ જે છોકરી સાથે સગાઇ કરી હતી તે જ છોકરીને ભગાડીને લઇ ગયો

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં યુવતી સાથે સગાઈ કરનાર યુવક તે જ યુવતી ને ભગાડીને લઇ ગયો. આ વિચિત્ર કિસ્સો સમગ્ર વિસ્તાર અને સોશ્યિલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. યુવતીના પરિવારજનોએ જ્યારે છોકરીને પછી ઘરે મૂકી જવાની વાત કરી તો છોકરાએ ના કહી દીધી. આ પછી છોકરીના પરિવારજનો પોલીસ સ્ટેશન […]

Continue Reading