ઓટો ડ્રાઈવરની ચમકી કિસ્મત, લોન લઈને નોકરી કરવા જવાનો હતો મલેશિયા અને લાગી ગઈ 25 કરોડની લોટરી

કોઈનું ભાગ્ય ક્યારે બદલી જાય તે કોઈ જાણતું નથી. કેરલમાં એક ઓટો ડ્રાઇવરનું નસીબ રાતો-રાત બદલાઈ ગયું. ગરીબીથી પરેશાન થઈને ડ્રાઇવરે મલેશિયા જઈ શેફનું કામ કરવાનો વિચાર બનાવી લીધો હતો. તેણે લોન માટે અરજી કરી હતી. એક દિવસ પહેલા તેની લોનને મંજૂરી મળી અને આગામી દિવસે આવી ખુશખબર મળી કે તે કરોડપતિ બની ગયો. તેને […]

Continue Reading