A fort in Jaipur in which glass is fitted in such a way that light falls on the entire fort.

જયપુરનો એક એવો કિલ્લો કે જેમાં કાચ એવી રીતે ફીટ કરવામાં આવ્યો છે કે આખા કિલ્લામાં પ્રકાશ પડે છે.

આમેર કિલ્લો રાજસ્થાનની રાજધાની જયપુરનુ ગૌરવ છે. રાજસ્થાનના ઐતિહાસિક કિલ્લાઓ માત્ર દેશમાં જ નહી પરંતુ વિશ્વભરમા પ્રખ્યાત છે. રાજસ્થાનની રાજધાની જયપુરમા આવેલ આમેર કિલ્લો અહી સૌથી વધુ ચર્ચિત સ્થળો માનો એક છે. ૧૬ મી સદીમા બનેલ આ કિલ્લો રાજસ્થાની કલા અને સંસ્કૃતિનુ અદભૂત ઉદાહરણ છે. આ કિલ્લો એક સુવર્ણ યુગનો સાક્ષી છે. તે સ્થાનિક મીણાઓ […]

Continue Reading